બિહારના બક્સરમાં મોટી રેલ દુર્ઘટના દુર્ઘટનામાં 4 લોકોનાં મોત, 70થી વધુ લોકો ઘાયલ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા
દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી ટ્રેન રાત્રે 9:35 વાગ્યે થઈ દુર્ઘટના રઘુનાથપુર રેલવે સ્ટેશન નજીક બની ઘટના રાતથી રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી ચાલુ દુર્ઘટનાને કારણે રૂટની તમામ ટ્રેનો રોકી દેવાઈ