ભાવનગરથી મથુરા જતી બસને અકસ્માત, 11 ગુજરાતીના મોત

by chanchal bhuj bhuj
0 comments

આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો. . ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 11 લોકોના મોત.

ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી

મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. • તમામ મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા.

You may also like

Leave a Comment