WHOની ચેતવણીઃ કોરોના વાયરસ બાદ દુનિયામાં અલ નીના વાયરસનો ખતરો છે
WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …