67
સુખપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા ભુજ માનકુવા પોલીસે સુખપર ગામે ઘનશ્યામ નગર નવાવાસ ચોકમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ 21320 તથા મોબાઇલ કિંમત 15000 સાથે 76.320ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.પકડાયેલા ઇસમોમાં રાજેન્દ્ર વેલજી ઠક્કર, મગનભાઇ સામતજી સોલંકી, ખેંગારજી હમિરજી પઢીયાર, મુકુંદ પ્રફુલભાઇ ભાટીયાનો સમાવેશ થાય છે.

