રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું કુલ પરિણામ 93.07% રહ્યો છે, જ્યારે કચ્છ જિલ્લાએ 95.05%ના ઉત્તમ પરિણામ સાથે સરેરાશ કરતાં વધુ સફળતા દર્શાવી છે.
કચ્છ જિલ્લામાં કુલ 10,245 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા.
વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ: 150
A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ: 1345
વિસ્તારવાર પરિણામની વિગત:
નલિયા: 96.86%
કેરા: 98.87%
મુન્દ્રા: 95.94%
નખત્રાણા: 95.05%
ભચાઉ: 95.93%
અંજાર: 94.29%
રાપર: 93.72%
આદિપુર: 93.52%
પાનદરો: 93.53%
ગાંધીધામ: 93.83%
ભુજ: 96.34%
માંડવી: 96.63%
ખાવડા: 52.56%
જિલ્લામાંના મોટાભાગના કેન્દ્રોએ 93%થી વધુ પરિણામ હાંસલ કરી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ખાસ કરીને કેરા (98.87%) અને માંડવી (96.63%) એ ઉચ્ચ શ્રેણીનું પરિણામ આપ્યું છે.
આ ઉત્કૃષ્ટ પરિણામ શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લાગણીશીલ તૈયારીથી કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સતત સકારાત્મક પ્રગતિ થઇ રહી છે.