કચ્છ જીલ્લાનો મથલ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવધાની રાખવા તાકીદ

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકા પાસે આવેલા મથલ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે.આજે સવારે વરસેલા વરસાદથી પાણીની સારી એવી આવક ડેમમાં થતા વિશાળ કેપેસીટી ધરાવતો આ ડેમ ઓવરફ્લો થઇ જવા પામેલ છે્.
જીલ્લા કંટ્રોલરુમમાંથીમળતી વિગતો મુજબ જળાશયમાં હાલનું લેવલ 83.16 મીટર છે.અને તે ઓવરફ્લો થઇ ગયેલ છે.ત્યારે નખત્રાણા તાલુકાના ફુલાય, જીણાય, ધામાય અને દેશલપર સહીતના ગામોમાં સાવચેતીના પગલા લેવા માટે તાકીદ કરવામાં આવેલ છે.

You may also like

Leave a Comment