Breaking News : ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે જૂની જેલ અંદર ભયંકર આગ

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે જૂની જેલ અંદર ભયંકર આગ લાગી છે અંદર ગાડીઓ પડી છે ટુ વ્હીલર અને બીજી ગાડીઓ પડી છે બ્લાસ્ટ થાય છે બહાર આવાઝ આવે છે

જેલ અંદર પડેલી ગાડીઓ માં એટલું બ્લાસ્ટ થાય છે આજુબાજુ ના રહેવાસીઓ બધા ડરી ગયા છે

You may also like

Leave a Comment