લાકડીયા પોલીસ મથક ની મુલાકાત લઈ પ્રાંત અધિકારી એ સુચના આપી

by JAYENDRA UPADHYAY
0 comments

આજે સામખીયારી રાધનપુર હાઇવે પર આવેલા લાકડીયા પોલીસ મથક ની સરપ્રાઈઝ મુલાકાત ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ દ્વારા લેવામાં આવી હતી જેમાં પોલીસ મથક નુ રેકોર્ડ તથા તમામ શાખા તથા લોકઅપ તથા પોલીસ મથક ના કમ્પાઉન્ડ ની સાફ સફાઇ અંગે તપાસ કરી હતી લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા એ પોલીસ મથક ના તમામ કર્મચારીઓ અને પોલીસ રેકોર્ડ તથા હાઈવે પર પોલીસ પેટ્રોલીંગ તથા ટ્રાફિક જામ ન થાય તે અંગે માહિતી આપી હતી

You may also like

Leave a Comment