ભુજમાં તસ્કર લેડીઝ ટોપ અને દુપટ્ટા ચોરી ગયો

by JAYENDRA UPADHYAY
0 comments

ભુજ
ભુજમાં સુરલભીટ્ટ રોડ પર સોનાપુરી પાસે આવેલ એક કારખાનામાંથી કોઇ તસ્કર ખત્રીકામના લેડીઝ ટોપ અને દુપટ્ટાની ચોરી કરી ગયેલ છે.આ અંગે ભુજના ઇમરાન ઓસમાણ ખત્રી ઉ.વ.40એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તા.9 થી તા.10ના દરમ્યાન કોઇ ચોર તેમના સુરલભીટ્ટ પાસે આવેલા કારખાનામાં પ્રવેશ કરીને ખત્રીકામના લેડીઝ ટોપ તથા દુપટ્ટા કુલ નંગ 120 જેની કીંમત રુપીયા 45000ના સામાનની ચોરી કરી ગયેલ છે.પોલીસે તપાસ હાથ ધરી છે.

You may also like

Leave a Comment