રાપર ભચાઉ તાલુકાના ભચાઉ રાપર લાકડીયા સામખીયારી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૃ અને બિયર ના જથ્થા નો આજરોજ ભચાઉ ખાતે આવેલ ગણેશ ટીંબી ખાતે ભચાઉ પ્રાંત
અધિકારી બાલમુકુંદ સુર્યવંશી..ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા નશાબંધી અધિકારી અનિરુદ્ધ સિંહ ગોહિલ ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા લાકડીયા ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી રાવલ રાપર પોલીસ
ઈન્સ્પેક્ટર જે.બી.બુબડીયા સામખીયારી પીએસઆઇ વી.આર.પટેલ સહિત ચારેય પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ની ઉપસ્થિત મા ભચાઉ, સામખીયારી, લાકડીયા અને રાપર કબ્જે કરેલ પ્રોહી. વિદેશી દારૂ
ટોટલ બોટલ નંગ :-89737, કુલ કિંમત:-16854895/- નો મુદામાલ નો કરગરિયા મહાદેવ તરફ ગણેશ ટીંબી વિસ્તારના ખુલ્લા ગ્રાઉંડ ખાતે પ્રોહી.મુદ્દા માલ નાશ ની કામગીરી કરવામાં આવી દારૃ બિયર ના જથ્થા પર
બુડડોઝર ફેરવતા શરાબ ની નદીઓ વહેતી થઇ હતી જેને જોઈને અનેક પ્યાસીઓ ના મોઢા માંથી લાળ ટપકતી જોવા મળી હતી
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …