ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન

by chanchal bhuj bhuj
0 comments

ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન

મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે

મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈને દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ

મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે સાર્જ વસુલાશે

ટેમ્પલ કમિટીનો આ નિર્ણયથી દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને  હાલાકી

You may also like

Leave a Comment