ઘરના ઓટલા પર જ વૃદ્ધાને બેભાન કરી ચલાવી લૂંટ

by chanchal bhuj bhuj
0 comments

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં એક વૃદ્ધાની સાથે ઝપાઝપી કર્યા બાદ તેને રૂમાલમાં કંઇક સુંઘાડીને બેભાન કરીને હાથમાં પહેરેલી સોનાની બંગડીની લૂંટ ચલાવી  જ્યારે વૃદ્ધા ભાનમાં આવ્યા ત્યારે તેને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે

 

You may also like

Leave a Comment