દ્વારકાની ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યા, એક યુવતીનું મોત

by JAYENDRA UPADHYAY
0 comments

દેવભૂમિ દ્વરકામાંથી એક મોટા અહેવાલ સામે આવી રહ્યાં છે જેમાં ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યાના અહેવાલ મળી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાતમાંથી એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવતીની હાલત ગંબીર જણાવાઈ રહી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અન્ય લોકોનું રેસક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને તંત્ર દોડતું થયું છે.

You may also like

Leave a Comment