ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ

ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું  છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?