Breaking News

જખૌ નજીક BSF ને પેટ્રોલીંગ દરમ્યાન ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું

27 જૂન 2023ના રોજ, એક વિશેષ સર્ચ ઓપરેશનમાં, BSFએ જખૌ કિનારેથી લગભગ 09 કિમી દૂર ઉજ્જડ કુંડી બેટમાંથી ચરસનું 01 પેકેટ, જેનું વજન 01 કિલો હતું, રિકવર કર્યું હતું.

રિકવર થયેલા પેકેટના પેકિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ પ્રિન્ટ કરવામાં આવે છે. આ પેકેટ પણ અગાઉ આ વિસ્તારમાંથી ઝડપાયેલા ચરસના પેકેટ જેવું જ છે.એપ્રિલ 2023ના મધ્યભાગથી અત્યાર સુધીમાં જખાઉ કિનારેથી ચરસના 29 પેકેટ મળી આવ્યા છે. બીએસએફ દ્વારા આ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »