તેલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કરી દીધો છે. દિલ્હીમાં તેની રિટેલ પ્રાઈસ 1773 રૂપિયાથી વધીને 1780 રૂપિયા થઈ ગઈ છે. તો વલી ઘરેલૂ એલપીજી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથીં
Read More »દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી ચૂંટણી પંચે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું
ચૂંટણી પંચે સોમવારે એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ પર તમામ રાજકીય પક્ષોએ તેમની નાણાકીય વિગતોની માહિતી આપવાની રહેશે. નાણાકીય વિગતોની સાથે રાજકીય પક્ષોએ ચૂંટણી ખર્ચ અને પક્ષને મળેલા નાણાકીય યોગદાનની માહિતી પણ આપવાની રહેશે. દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી ચૂંટણી પંચે આ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું …
Read More »એલોન મસ્કે ટ્વિટરની વ્યુ લિમિટ ત્રણ વખત બદલી નોન વેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 ટ્વીટ્સ વાંચી શકશે’
નોન વેરિફાઈડ એકાઉન્ટ્સ એક દિવસમાં માત્ર 600 ટ્વીટ્સ વાંચી શકશે’ ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશન બંધ કરવાની એલોન મસ્કની જાહેરાત એલોન મસ્કે ટ્વિટરની વ્યુ લિમિટ ત્રણ વખત બદલી હવે નોન વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં 1000 ટ્વીટ વાંચી શકશે
Read More »લગ્નના 9 વર્ષ બાદ પત્નીએ પતિને સેક્સ માણવા ન દીધું કોર્ટે છૂટાછેડાને મંજૂર કરતા કહ્યું કે પાર્ટનરને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા છે
દિલ્હીની એક અદાલતે એક પરિણીત યુગલને છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં એવું માનવામાં આવે છે કે ઇરાદાપૂર્વક જીવનસાથીને સેક્સથી વંચિત રાખવું માનસિક ક્રૂરતા સમાન છે. આ કેસમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે લગ્નના 9 વર્ષો પછી પણ તેની પત્નીએ તેને ક્યારેય સેક્સ કરવાની મંજૂરી આપી …
Read More »Live Video પ્લૅટફૉર્મ પર પાટા ની બાજુમાં હાથ ધોઈ રહ્યા હતા, એટલામાં ટ્રેન આવી ટક્કરથી છોકરાનું મોત
મુંબઈમાં ટ્રેનની ટક્કરથી છોકરાનું મોત પ્લૅટફૉર્મ પર પાટા ની બાજુમાં હાથ ધોઈ રહ્યા હતા, એટલામાં ટ્રેન આવી
Read More »એક્સપ્રેસ-વે પર બસમાં ભયંકર આગ લાગતા 25 યાત્રિકો જીવતા ભૂંજાયા, 8ની હાલત ગંભીર
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ …
Read More »વિદેશ જવાની લ્હાયમાં વધુ એક ગુજરાતી પરિવાર છેતરાયો, જાપાન મોકલવાના નામે અમદાવાદના પરિવારને ઇન્ડોનેશિયાના જંગલમાં ગોંધી રાખ્યો
મૂળ રાજસ્થાનના બાડમેરમાં રહેતા નેપાલસિંહનો પરિવાર વર્ષોથી અમદાવાદમા સ્થાયી થયો છે. જેમનો અમદાવાદમા એક્સપોર્ટનો વ્યવસાય છે. ટુર-ટ્રાવેલ્સના બિઝનેસ સમયે યુવક એક એજન્ટના સંપર્કમા આવ્યો હતો, જેણે નેપાલસિંહને વિદેશ જવાના ખ્વાબ બતાવ્યા હતા. સીજી રોડ પર ઓફિસ ધરાવતા એજન્ટે યુવકને દાવો કર્યો હતો કે, તે યુવકને સરળતાથી અમેરિકા, લંડન, કેનેડા મોકલી …
Read More »વરરાજાને મનગમતું ગીત ડીજે પર ન વાગ્યું તો મારામારી થઈ, દુલ્હને ફેરા ફરવાની ના પાડી દીધી
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં વરરાજાનું મનગમતું ગીત ડીજે પર ન વગાડ્યું તો, જાનૈયાઓએ ડીજેવાળા અને દુલ્હનના ભાઈને ધોઈ નાખ્યા હતા. જે બાદ દુલ્હને વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે જાન લીલાતોરણે પાછી ફરી હતી. દુલ્હનના પિતાએ જાનૈયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. …
Read More »દિલ્હી મેટ્રો કુસ્તીનો અખાડો બની ગઈ હતી બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ
જ્યારે દિલ્હી મેટ્રો કુસ્તીનો અખાડો બની ગઈ હતી બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાયરલ
Read More »WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”
WHOની ચેતવણીઃ કોરોના વાયરસ બાદ દુનિયામાં અલ નીના વાયરસનો ખતરો છે WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”
Read More »