આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત ગામના તલાટી, સરપંચશ્રી, નાગરીકોને વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો …
Read More »રૂા. ૨૭૯ કરોડના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુર્હૂતથી દીનદયાળ પોર્ટ કંડલાનો બિઝનેસ વધુ સરળ અને સુગમ બનશે – શ્રીસર્બાનંદ સોનોવાલ ,કેન્દ્રીય શિપિંગ મંત્રી
દીનદયાળ પોર્ટ કંડલા છેલ્લા ૧૫ વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે આ સાથે જ દેશનું મેગા પોર્ટ બનવા તરફ કદમ માંડી રહ્યું છે ત્યારે આજરોજ જુના કંડલા ખાતે નવર્નિર્મિત જેટી નંબર.૭નું લોકાર્પણ તથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી પોર્ટ સાથેનો બિઝનેસ વધુ સરળ અને સુગમ બનશે તેવું કુલ રૂા. ૨૭૯ કરોડના …
Read More »કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
ભુજ, શનિવાર: કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ૨૬ જાન્યુઆરી પર્વની ઉજવણી તથા ધોરડો ખાતે જી-૨૦ની બેઠકના આયોજન સંદર્ભે સંબંધિત તંત્રના અધિકારીઓને કલેકટરશ્રીએ માર્ગદર્શન આપીને તૈયારીઓ અંગે સુચના આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા …
Read More »જી-૨૦ સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી
ભુજ, બુધવાર: જી -૨૦ ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત …
Read More »ખેડૂતોએ કિસાન યોજના હેઠળનો ૧૩મો હપ્તો મેળવવા ફરજિયાત ઇ-કેવાયસી કરાવી લેવું
કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૦૦૦ નો હપ્તો જમા કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના ૪૦,૧૩૩ જેટલા ખેડૂતોનું ઓનલાઇન eKYC બાકી હોવાથી જો ઓનલાઇન eKYC નહી થાય તો ખેડૂતોનો ૧૩મો હપ્તો અટકી જશે. જેથી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતમાં જઇને VCE પાસે તેમજ CSC કેન્દ્ર …
Read More »ડીઆરઆઈએ રૂ. 80 કરોડના ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટ જપ્ત કરી
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ. 80 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી. ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા એક ચોક્કસ …
Read More »ઠંડીમાં કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર
કોલ્ડવેવના કારણે કચ્છ જીલ્લામાં જનજીવન પર વ્યાપક અસર થઇ છે ત્યારે આ પરિસ્થિતિમાં શાળાએ જતા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જીલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.ખાસ કરીને શાળાના આચાર્યોને આ માટે ઇજન આપવામાં આવેલ છે જેમાં તા.17થી એક સપ્તાહ માટે શાળાનો સમય સવારે 8.30થી 14.10 …
Read More »કામ વગર ઘરની બહાર ન નિકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા કચ્છવાસીઓને અનુરોધ
ભુજ,સોમવાર: શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી …
Read More »અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાને ડીટેક્ટ કરતી લાકડીયા પોલીસ
મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘરફોડ ચોરી લુંટના મિલ્કત સબંધી ગંભી૨ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇરાપેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ …
Read More »અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબિશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વે કચ્છ ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષાથી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબથી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.ની ટીમ દ્વારા વર્ષામેડી સીમ ખાતેથી રૂ. ૧૨,૬0,000/- નો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે રૂ. ૧૯,૯૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે …
Read More »