મતગણતરી શરૂ:ઉમેદવારો-એજન્ટની હાજરી: Live Update

by minaj
0 comments

15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી થોડીવારમાં હાથ ધરાશે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. મત ગણતરી શરુ થતાની સાથે જ લાઇવ અપડેટ ચંચળવેબની આ લીંક પરથી મેળવી શક્શો.

Update: 9.26

ભુજ નગર પાલિકા

વોર્ડ નંબર 7 માં ભાજપ પેનલ વિજય

update : 9.39

ભુજ નગર પાલિકા

વોર્ડ નંબર 1 માં AIMIM આગળ

 

Update:

ભુજ નગર પાલિકા

વોર્ડ નંબર 1 માં AIMIM 3 વિજય

1 કોંગ્રેસ વિજય

You may also like

Leave a Comment