• Latest
  • Trending
ટુરિઝમને અસર:ટૂર ઓપરેટરોએ પેકેજના ભાવ ન વધાર્યા, પણ 6 નાઈટ અને 7 દિવસ કરી નાખ્યા

ટુરિઝમને અસર:ટૂર ઓપરેટરોએ પેકેજના ભાવ ન વધાર્યા, પણ 6 નાઈટ અને 7 દિવસ કરી નાખ્યા

April 17, 2022
રૂ.૧.૭૦ કરોડના ખર્ચે બનનારા સ્મૃતિવન ગેટ-૧ પાસે રોડના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાયું

રૂ.૧.૭૦ કરોડના ખર્ચે બનનારા સ્મૃતિવન ગેટ-૧ પાસે રોડના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાયું

May 21, 2022
Featured Video Play Icon

રાપર તાલુકાના બાલાસર પોલીસની અબોલ પક્ષીઓ પ્રત્યે અનોખી સેવા

May 21, 2022
Featured Video Play Icon

ભુજની આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડની અછત

May 21, 2022
Featured Video Play Icon

કચ્છ જિલ્લા કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી

May 21, 2022
સુરતમાં પોલીસના 70 વાહનો લોક કરતી ટ્રાફિક પોલીસ

ઓવરસ્પીડ વાહનોચાલકોને દંડ કરાશે SG હાઈવે પર 70 કિ.મીની ગતિ મર્યાદા ઓવરસ્પીડ વાહનોને પ્રથમ વખતમાં 2000નો દંડ

May 21, 2022

દેશભરમાં પેટ્રોલ- ડીઝલની કિંમત પર લાગુ એક્સાઈઝ ડ્યુટી ઘટશે પેટ્રોલની કિંમતમાં ₹ 9.5 અને ડિઝલ પર ₹ 7 નો ઘટાડો

May 21, 2022
Featured Video Play Icon

કચ્છના વિદ્યાર્થીઓ માટે નીટ અને જે.ઈ.ઈ.ના વર્ગોનો ભુજ ખાતે પ્રારંભ કરાયો

May 21, 2022
Featured Video Play Icon

મુન્દ્રામાં ગત માસે લૂંટ સાથે આધેડની હત્યાનો ભેદ ઉકેલતી મુન્દ્રા મરીન પોલીસ

May 21, 2022
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

May 21, 2022
Featured Video Play Icon

Headline @ 4 pm Dt 21/05/2022

May 21, 2022
Featured Video Play Icon

Headline @ 1 pm Dt.21/05/2022

May 21, 2022
Featured Video Play Icon

Headline @ 11 am Dt.21/05/2022

May 21, 2022
Retail
  • HOME
  • VARSO PADE CHE SAAD
  • HEADLINE EVERY HOUR
  • OUR GUJARAT NEWS
  • PRIME TIME NEWS
  • SHORT LATEST NEWS
  • EPAPER
    • Chanchal Gujarati E-Paper
    • Chanchal Hindi E-Paper
    • Gandhinagar E-Paper
  • NATIONAL NEWS
  • GANDHINAGAR NEWS
No Result
View All Result
No Result
View All Result

ટુરિઝમને અસર:ટૂર ઓપરેટરોએ પેકેજના ભાવ ન વધાર્યા, પણ 6 નાઈટ અને 7 દિવસ કરી નાખ્યા

ટુરિઝમને અસર:ટૂર ઓપરેટરોએ પેકેજના ભાવ ન વધાર્યા, પણ 6 નાઈટ અને 7 દિવસ કરી નાખ્યા

by Editor@Admin
April 17, 2022
in OUR GUJARAT NEWS
0
ટુરિઝમને અસર:ટૂર ઓપરેટરોએ પેકેજના ભાવ ન વધાર્યા, પણ 6 નાઈટ અને 7 દિવસ કરી નાખ્યા

YOU MAY ALSO LIKE

માતાએ પોતાના જ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવ્યું છે અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી

કચ્છ: જૈન સમાજની વસ્તી વધારવા માટે વિસા ઓસવાળ સમાજના મહાજન દ્વારા બીજા અને ત્રીજા સંતાન પર રૂ.10 લાખની સહાય આપવાની જાહેરાત

પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવની અસર પેસેન્જર ટૂર પર પડે નહીં તે માટે ટૂર ઓપરેટરોએ પેકેજના દિવસોમાં ઘટાડો કરી દીધો છે. મોંઘવારીના લીધે કાશ્મીર સહિતની ટૂરમાં પ્રવાસી પેકેજના દિવસોમાં ઘટાડો કરીને 2019માં 8 નાઇટ 9 દિવસ હતા તે બદલીને હવે 6 નાઇટ 7 દિવસ કર્યા છે. બે વર્ષ પછી એપ્રિલથી જૂન સુધીમાં અમદાવાદથી અંદાજે 30 હજાર લોકો કાશ્મીર ફરવા જશે. એક વ્યક્તિના રૂ.15 હજાર ચાર્જ પ્રમાણે અંદાજે 450 કરોડના બિઝનેસનો ટૂર ઓપરેટરોએ અંદાજ મૂક્યો છે. કોરોનાને લીધે ટૂર બુકિંગ કેન્સલ થયા હતાં તો કેટલાંકે રિફંડ નહીં લઇને કોરોના બાદ ટૂર ઓપરેટર કરવાની શરતે પોતાનું બુકિંગ પેન્ડિંગ રાખ્યું હતું. 2020માં ટૂર પેન્ડિંગ રાખનાર પ્રવાસીની સંખ્યા ઘણી હતી. આ લોકો 2022માં કાશ્મીર ફરવા જઇ રહ્યા છે. આ સિવાય નવા બુકિંગ પણ વધ્યા છે. કાશ્મીર સહિતના પ્રવાસન સ્થળોએ ફરવા જતી એક વ્યક્તિનો ખર્ચ રૂ.15 હજાર થાય છે. 2019માં 8 નાઇટ અને 9 દિવસ હતા, જ્યારે હાલ 6 નાઇટ 7 દિવસ છે. બે વર્ષ પછી કોરોનાના કેસમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થવાથી ટુરિસ્ટની સંખ્યા વધી રહી છે. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવાય છે. જેથી આ સ્થળે પ્રવાસીની સંખ્યા વધે તે વ્યાજબી છે. કાશ્મીરની સાથે ગુલબર્ગ, સોનમર્ગ, પહેલગામ અને વૈષ્ણોદેવી મંદિર જતાં પ્રવાસીની સંખ્યા 40 ટકા વધી છે. આ સિવાય મનાલી, સીમલા અને ડેલહાઉસી જતાં પ્રવાસીની સંખ્યા 40 ટકા અને દાર્જિલિંગથી ગેંગટોક જતાં પ્રવાસીની સંખ્યા 20 ટકા છે. જે અગાઉ અડધી હતી. શ્રીલંકાની કટોકટીની પણ ટૂરિસ્ટ પર અસર થઈ છે. કોરોનાના ભયે મલેશિયા, સિંગાપોર, હોંગકોંગ, બેંગકોક જતાં લોકો ગભરાય છે. વર્તમાન સ્થિતિને લીધે વિદેશ ટૂરની અડચણના લીધે કાશ્મીરમાં 50 ટકા ધસારો જોવા મળે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા રહેશે તો સપ્ટેમ્બરથી દિવાળી સુધીના એડવાન્સ બુકિંગમાં ભાવ વધારો કરાશે. કારણ કે, હવે પછી પેકેજના દિવસોમાં ઘટાડો કરીએ તો પ્રવાસીઓ લાંબી ટૂરો ટાળી શકે. જેથી દિવસો ઘટાડવાના બદલે ટૂર ઓપરેટરો ભાવ વધારો કરશે. જૂન સુધીની ટૂરોમાં પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવથી ટૂર ઓપરેટરોના નફામાં ઘટાડો થશે.

ShareTweetPin

Search

No Result
View All Result

    Recent News

    રૂ.૧.૭૦ કરોડના ખર્ચે બનનારા સ્મૃતિવન ગેટ-૧ પાસે રોડના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાયું

    રૂ.૧.૭૦ કરોડના ખર્ચે બનનારા સ્મૃતિવન ગેટ-૧ પાસે રોડના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાયું

    May 21, 2022
    Featured Video Play Icon

    રાપર તાલુકાના બાલાસર પોલીસની અબોલ પક્ષીઓ પ્રત્યે અનોખી સેવા

    May 21, 2022
    Featured Video Play Icon

    ભુજની આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડની અછત

    May 21, 2022

    Categories

    • Braeking News
    • Doctor Diary
    • Election Update
    • Face 2 Face
    • GANDHINAGAR NEWS
    • Headline Every Hour
    • Kutch news
    • LIVE TV
    • NATIONAL NEWS
    • OUR GUJARAT NEWS
    • Prime Time News
    • SHORT LATEST NEWS
    • Varso Pade Che Saad
    400086
    Visit Today : 482
    Hits Today : 1792
    Total Hits : 1248472
    Who's Online : 5
    • Contact US
    • Terms & Conditions
    • Privacy Policy
    • Disclaimer
    • About Us

    @2021 - chanchal.co. All Right Reserved. Designed and Developed by Newsreach