“વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને હું દંડ વસૂલવા દેવાનો નથી” પૂર્વમંત્રી કુમાર કાનાણીએ જાહેરમાં જ ટ્રાફિક જવાનોનો ઉધડો લીધો