અમદાવાદમાં ફરી 2 લાંચીયા પોલીસકર્મીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમા ACBએ બંનેને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ફરિયાદીના કહેવા પ્રમાણે લાંચીયા પોલીસકર્મીઓએ તેમની પાસેથી 5100 રૂપિયાની લાંચ માગી હતી. જે રકમ તેમણે જેવી લીધી કે એસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસકર્મીઓના નામ જયેન્દ્રસિંહ ચૌહાણ અને સાહીલ મિર્ઝા હોવાનું સામે આવ્યું છે