અમદાવાદમાં ઓવરસ્પીડ વાહનોચાલકોને દંડ કરાશે SG હાઈવે પર 70 કિ.મીની ગતિ મર્યાદા ઓવરસ્પીડ વાહનોને પ્રથમ વખતમાં 2000નો દંડ બીજી વખતમાં 4000નો દંડ ત્રીજી વખત પકડાશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે