તમિલનાડુના તંજાવુરમાં મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે જેમાં 2 બાળકો પણ સામેલ છે. અન્ય કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે કે જેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.