ગુજરાત ગેસે પણ CNGમાં ભાવ વધારો ઝીંક્યો, CNGમાં 2.60, PNGમાં 3.91 રૂપિયા વધાર્યા, CNGમાં અદાણી અને ગુજરાત ગેસના ભાવ એક સમાન થયા