Featured Video Play Icon
Featured Video Play Icon
Featured Video Play Icon
Featured Video Play Icon
બોલો હવે ગુજરાતમાં ધારસભ્યને જાનથી મારી નાખવાની ધમકી
Featured Video Play Icon
Featured Video Play Icon
Featured Video Play Icon
Featured Video Play Icon
રાજ્યમાં આ જે કોવિડ – ૧૯ ના ૨૭ કેસ નોંધાયા  કુ લ ૩ .૨૫ કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
રાજ્ય સરકાર દ્વારા તાઉ’તે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય  આપવામાં આવશે

OUR GUJARAT NEWS

ગુજરાત આવેલા BSF ના 51 જવાનોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ મળ્યો

રાજ્યમાં કુલ 51 બીએસએફ જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે. તેમજ અમદાવાદ કેન્ટોનમેન્ટમાં કાશ્મીરથી આવેલા બે જવાનમાં પણ...

સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન

સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામીઅક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા છે. સ્વામીજી...

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીના માનીતા યુવા નેતા સચિન પાયલોટની નિમણૂકની તૈયારી

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં...

રાજ્યમાં કપ્પા વેરિયન્ટના પાંચથી વધુ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું

ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કપ્પા વેરિયન્ટના 5 જેટલા કેસ સામે આવતા જ તંત્ર દોડતું...

પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને આખી રાત બેડરુમમાં મૂકી રાખી

કરજણનાચકચારી સ્વીટી પટેલ ગુમ થવાના કેસને આખરે એસઓજીએ ઉકેલી નાખ્યો છે ત્યારે તે કઇ રીતે ઉકેલાયો તે થીયરીએ સમગ્ર...

પર્સનલ લોનના નિયમોમાં કર્યા મોટા ફેરફાર બેન્ક ડાયરેક્ટર તેમના પરિવાર માટે લોન લિમિટેશન 5 કરોડ કરવામાં આવી છે

ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોની લોનના નિયમોમાં ફેરફાર કર્યા છે. RBIના ડાયરેક્ટર્સ માટે પર્સનલ લોનની લિમિટમાં ફેરફાર કરવામાં આવ્યો છે....

Page 1 of 15 1 2 15