કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

ભુજમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બેટી બચાવ અભીયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો

કચ્છ

ભુજમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બેટી બચાવ અભીયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો

 ભુજમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બેટી બચાવ અભીયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો

2018-06-19 12:55:40

કન્યાઓના ઉત્થાન માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક ખાસ અભીયાન ચલાવાઇ રહ્યું છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો

કચ્છ જીલ્લામાં ખાસ કરીને માધ્યમીક શિક્ષણમાં કન્યાઓના વધતા જતાં ડ્રોપ આઉટ રેશીયો અંગે ચર્ચા વિચારણા કરવા અને આ ડ્રોપ આઉટ રેશીયો કઇ રીતે ઘટાડી શકાય તેની ચર્ચા કરવા માટે આજે ભુજમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બેટી બચાવ અભીયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિષય નિષ્ણાંત તરીકે શ્રી ગૌરવ ઠક્કર ઉપસ્થીત રહ્યા હતા.કન્યાઓના ઉત્થાન માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક ખાસ અભીયાન ચલાવાઇ રહ્યું છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિ્લલા માધ્યમિક શિક્ષણાધીકારી શ્રી વ્યાસની સાથે સમગ્ર કચ્છ જીલ્લામાંથી આવેલા શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં કચ્છ જીલ્લામાં કન્યાઓના અભ્યાસ અને ડ્રોપ આઉટ રેશીયો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને કચ્છમાં માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે કન્યાઓના વધી રહેલા ડ્રોપ આઉટ રેશીયો અંગે ચર્ચા કરીને તેને ઘટાડવા માટેની ચર્ચા કરાઇ હતી.