કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

આજે ભારતિય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીનો જન્મદિન હતો

કચ્છ

આજે ભારતિય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીનો જન્મદિન હતો

આજે ભારતિય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીનો જન્મદિન હતો

2018-06-19 12:46:54

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી.આજે સવારના જીલ્લા કોંગ્રેસ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં કેક કાપીને રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવવામાં આવી

આજે ભારતિય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીનો જન્મદિન હતો. આ પ્રસંગની કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી.આજે સવારના જીલ્લા કોંગ્રેસ ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં કેક કાપીને રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરીની સાથે સર્વ શ્રી આદમભાઇ ચાકી, જયવીરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટી, રાજેશ ત્રીવેદી, જગદીશ ઠક્કર લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી રફીક મારા, અંજલી ગોર સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ વધારે મજબુત બની હોવાનો મત વ્યક્ત કરાયો હતો અને આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચુંટણી માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.