કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

નખત્રાણા તાલુકામાં સુઝલોન કંપની હસ્તકની પવનચક્કીઓ તસ્કરોના નિશાને ચડી હોય તેમ તાલુકાના ચાર ગામમાં આવેલ 9 પવનચક્કીમાંથી 2.40 લાખનો કેબલ ચોરાયાની ઘટના

કચ્છ

2018-06-13 13:13:50

નખત્રાણા પોલીસ મથકના ચોપડે ચડી છે. ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું દબાવવા પોલીસે સઘન તપાસનો દોર આરંભ્યો

નખત્રાણા તાલુકામાં સુઝલોન કંપની હસ્તકની પવનચક્કીઓ તસ્કરોના નિશાને ચડી હોય તેમ તાલુકાના ચાર ગામમાં આવેલ 9 પવનચક્કીમાંથી 2.40 લાખનો કેબલ ચોરાયાની ઘટના નખત્રાણા પોલીસ મથકના ચોપડે ચડી છે. ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું દબાવવા પોલીસે સઘન તપાસનો દોર આરંભ્યો છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર નખત્રાણા તાલુકાના મોરાય, રતાડિયા, લક્ષ્મીપર અને નેત્રા ગામની સીમમાં આવેલી 9 જેટલી પવનચકકીમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખનો કેબલ ચોરી ફરાર થઇ ગયા હતા.ચોરીની આ ઘટના સોમવારે ઘટી હોવાનું પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં ફરિયાદી ઉખેડાના ધર્મેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતુ઼.