કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

મુસ્લીમોનો પવિત્ર રમઝાન માસ પુર્ણતાના આરે છે ત્યારે હાલમાં ભારે ધાર્મિક વાતાવરણ દેખાઇ રહ્યુ છે. મસ્જીદોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

કચ્છ

2018-06-12 13:43:41

રમઝાન માસના સત્યાવીસમાં રોઝાનું ખુબ મહત્વ હોય છે ત્યારે સત્યાવીસમાં રોઝા પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઇ હતી

મુસ્લીમોનો પવિત્ર રમઝાન માસ પુર્ણતાના આરે છે ત્યારે હાલમાં ભારે ધાર્મિક વાતાવરણ દેખાઇ રહ્યુ છે. મસ્જીદોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મુસ્લિમ બીરાદરો રોઝા રાખીને ખુદાની ઇબાદત કરી રહ્યા છે. રમઝાન માસના સત્યાવીસમાં રોઝાનું ખુબ મહત્વ હોય છે ત્યારે સત્યાવીસમાં રોઝા પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરાઇ હતી. ભુજના બસ સ્ટેશન પાસે બીસ્મીલ્લાહ સંસ્થા દ્વારા સત્યાવીસમાં રોઝા પ્રસંગે ખાસ ઇફ્તારીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુસ્લીમ બીરાદરોએ એક બીજાને મળીને સત્યાવીસમાં રોઝાની શહેરી પ્રસંગે શુભકામના પાઠવી હતી. મુસ્લીમ અગ્રણીએ આ પ્રસંગે ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.