કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ભારતિય જનતા પાર્ટી દ્વારા સંપર્ક સે સમર્થન તક અભીયાન ચલાવાઇ રહ્યું છે જે અંતર્ગત ગાંધીધામ ખાતે ભારતિય જનતા પાર્ટીના કાર્યકરોએ ગાંધીધામ અને આદિપુર શહેરમાં વિવિધ સ્થળે લોક સંપર્ક કર્યો

કચ્છ

2018-06-12 12:40:56

લોકોને મળી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી હતી

કેન્દ્ર સરકારની સિદ્ધીઓ લોકો સુધી પહોંચાડવા માટે હાલમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા સંપર્ક સે સમર્થન તક અભીયાન ચલાવાઇ રહ્યું છે જે અંતર્ગત ગાંધીધામ ખાતે ભારતિય જનતા પાર્ટીના કાર્યકરોએ ગાંધીધામ અને આદિપુર શહેરમાં વિવિધ સ્થળે લોક સંપર્ક કર્યો હતો અને લોકોને મળી કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે ગાંધીધામ કોઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી પ્રેમભાઇ લાલવાણી, ભાજપના અગ્રણી અને સંસ્કૃત વેદ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી મુળજીભાઇ આહિર, મૈત્રી મંડળના ઉપપ્રમુખ શ્રીમતી માયાબેન સહાની, મંત્રી શ્રીમતી હીરુબેન ઇસરાની, આર્ય સમાજના અગ્રણી શ્રી વાચોનીધી આર્ય, આરએસએસના અગ્રણી શ્રી જીતુભાઇ પોટા, ગાંધીધામ સુધરાઇના અધ્યક્ષ શ્રી કાનજીભાઇ ભર્યા, માજી પ્રમુખ શ્રી ગીતાબેન ગણાત્રા, શ્રી મધુકાંતભાઇ શાહ, શ્રી ચંદ્રીકાબેન લીંબાચીયા, શ્રી મુકેશભાઇ લખવાની, શ્રી વિજયસિંહ જાડેજા વગેરે ઉપસ્થીત રહ્યા હતા.