કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

ભુજ તાલુકાના કેરા ગામે એક બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હોવાના સમાચારો વ્યાપક બન્યા

કચ્છ

ભુજ તાલુકાના કેરા ગામે એક બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હોવાના સમાચારો વ્યાપક બન્યા

ભુજ તાલુકાના કેરા ગામે એક બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હોવાના સમાચારો વ્યાપક બન્યા

2018-06-11 13:24:28

પોલીસ તપાસમાં આ વાત હાલમાં માત્ર એક અફવા જ હોય તેવું જણાંતા પોલીસ દ્વારા આ પ્રકારની અફવાઓથી દુર રહેવા લોકોને અપીલ કરાઇ

ભુજ તાલુકાના કેરા ગામે એક બાળકના અપહરણનો પ્રયાસ કરાયો હોવાના સમાચારો વ્યાપક બન્યા બાદ પોલીસ તપાસમાં આ વાત હાલમાં માત્ર એક અફવા જ હોય તેવું જણાંતા પોલીસ દ્વારા આ પ્રકારની અફવાઓથી દુર રહેવા લોકોને અપીલ કરાઇ હતી.આજે ભુજ વિભાગના નાયબ પોલીસ વડા, એલસીબી પીઆઇ તથા એસઓજી પીઆઇ સહિતના અધિકારીઓ કેરા ખાતે પહોંચ્યા હતા અને આ પ્રકારના બનાવોમાં ફેલાતી અફવા ન ફેલાય તે માટે જાગૃત થવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે કેરા પોસ્ટના શ્રી મુકેશભાઇ સાધુ તથા કેરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા.