કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

સમગ્ર દેશમાં ભાજપ દ્વારા જન સંપર્કથી જન સમર્થન અભિયાન ચલાવાઇ રહ્યું છે જેમાં ભારતિય જનતા પાર્ટીના ચુંટાયેલા પદાધીકારીઓ, હોદેદારો અને કાર્યકરો લોકોને મળી રહ્યા છે

કચ્છ

2018-06-11 13:23:33

કેન્દ્ર સરકારની સિદ્ધીઓથી વાકેફ કરી રહ્યા છે ત્યારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા અંજાર તાલુકાના સુગારીયા ગામે જન સમર્થન અભિયાન યોજાયુ હતું

કેન્દ્રની એનડીએ સરકારને ચાર વર્ષ પુર્ણ થતાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા જન સંપર્કથી જન સમર્થન અભિયાન ચલાવાઇ રહ્યું છે જેમાં ભારતિય જનતા પાર્ટીના ચુંટાયેલા પદાધીકારીઓ, હોદેદારો અને કાર્યકરો લોકોને મળી રહ્યા છે અને કેન્દ્ર સરકારની સિદ્ધીઓથી વાકેફ કરી રહ્યા છે ત્યારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા અંજાર તાલુકાના સુગારીયા ગામે જન સમર્થન અભિયાન યોજાયુ હતું જેમાં શ્રી ચાવડા લોકોને મળ્યા હતા અને કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારની સીદ્ધીઓથી વાકેફ કર્યા હતા. આ પ્રસંગે અંજાર તાલુકા ભાજપના મહામંત્રી શ્રી કાનજીભાઇ આહિર સહિતના આગેવાનો તેમની સાથે જોડાયા હતા. પ્રારંભમાં સુગારીયાના ગ્રામજનો દ્વારા શ્રી વિનોદભાઇ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ચાવડા ગામના વિશિષ્ટ આગેવાનોના ઘરે ગયા હતા અને સરકારની યોજનાઓ તથા સિદ્ધીઓની જાણકારી આપી હતી.