કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા આંબેડકર ચોક મધ્યે લોકો ને પ્લાસ્ટિક મુક્ત કરવા અને પર્યાવરણ ની જાગૃતિ લાવવા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

કચ્છ

2018-06-11 13:21:32

નાની વિરાણી ના જાણીતા ભજનિક વિશ્વનાથ જોશી દ્વારા લોક ડાયરા માં લોકો એ પલાસ્ટિક જબલા ને સંપૂર્ણપણે નાશ કરી ને પર્યાવરણ થકી જીવન ભવિસ્ય માં શક્ય બનશે તેના માટે ઠેર ઠેર વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું

હાલમાં સમગ્ર દેશને પ્લાસ્ટીક મુક્ત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરુપે ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા આંબેડકર ચોક મધ્યે લોકો ને પ્લાસ્ટિક મુક્ત કરવા અને પર્યાવરણ ની જાગૃતિ લાવવા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની વિરાણી ના જાણીતા ભજનિક વિશ્વનાથ જોશી દ્વારા લોક ડાયરા માં લોકો એ પલાસ્ટિક જબલા ને સંપૂર્ણપણે નાશ કરી ને પર્યાવરણ થકી જીવન ભવિસ્ય માં શક્ય બનશે તેના માટે ઠેર ઠેર વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું . ઝબલા થકી અનેક ગૌમાતા ઓ મૃત્યુ પામી રહી છે .આના માટે જવાબડાર આપણે જ છીએ . આપણું ઘર સાફ ની જેમ આપણું ગામ પણ સાફ રહેવું જોઈએ . આ લોક ડાયરામાં નખત્રાણા તાલુકા પંચાયત ના કર્મચારી ગણ ઉપસ્થિત રયા હતા . નગર ના સરપંચ જિજ્ઞા બેન સોની.પંચાયત ના ચૂંટાયેલા સદસ્યો . ભરતભાઈ સોની. જિલ્લા પંચાયત ના સદસ્ય.વસંતભાઈ વાઘેલા.રવિભાઈ નામોરી.ભરતભાઈ સુરાની.રાજેશભાઇ જોશી.ભદ્રેશભાઈ ગોસ્વામી.કિસન સોની. જેન્તીભાઈ દવે. તેમજ આંબેડકર કોલોનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરામાં મોટી સંખ્યા માં ગામ લોકો જોડાયા હતા.