કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-12-18 | મંગળવાર

કોડકી રોડ પર આવેલી બી. એસ. એફ. ક્વાર્ટર કોલોની પાસે આવેલી માલધારી વસાહતના રંક પરીવારજનોના ભૂલકાઓને અધિક માસ નિમિત્તે મોતીચૂરના લાડુ અને કચ્છી સમોસાનો પ્રસાદ અર્પણ

કચ્છ

2018-06-11 13:18:59

ભુજ જીવન જ્યોત સંસ્થા તથા સત્યમ સંસ્થાના વડા તથા કાર્યકરોના સયુંક્ત સહિયારા પ્રયાસોથી ઉમીયાજી ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ ના માલિક મૂળ સોમનાથના હાલે ભુજ નિવાસી હસમુખભાઈ પટેલ અને તીરલભાઈ પટેલ ના આર્થિક સહયોગ

ભુજ જીવન જ્યોત સંસ્થા તથા સત્યમ સંસ્થાના વડા તથા કાર્યકરોના સયુંક્ત સહિયારા પ્રયાસોથી ઉમીયાજી ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ ના માલિક મૂળ સોમનાથના હાલે ભુજ નિવાસી હસમુખભાઈ પટેલ અને તીરલભાઈ પટેલનાu આર્થિક સહયોગથી ભુજ જુની રાવલવાડી વિસ્તારની પાછળ આવેલી વાઘરીવાસ વસાહત અને કોડકી રોડ પર આવેલી બી. એસ. એફ. ક્વાર્ટર કોલોની પાસે આવેલી માલધારી વસાહતના રંક પરીવારજનોના ભૂલકાઓને અધિક માસ નિમિત્તે મોતીચૂરના લાડુ અને કચ્છી સમોસાનો પ્રસાદ અર્પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં જીવન જ્યોત સંસ્થાના વડા બાબુભાઇ તન્ના તથા સક્રિય કાર્યકરો પંકજકુમાર રસિકલાલ વ્યાસ, સચિનભાઈ ગણત્રા, બ્રીજેશભાઈ ગણત્રા સાથે સત્યમ સંસ્થાના વડા દર્શક નટવરલાલ અંતાણી તથા તેમના સક્રિય કાર્યકરો દક્ષાબેન બારોટ, જટુભાઈ ડુડીયા, નીતાબેન શાહ, વી. આર. મહેતા એ સુંદર સહયોગ આપી સફળતા પૂર્વક પાર પાડયો હતો.