કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

20-11-18 | મંગળવાર

ભુજ સહિત સમગ્ર કચ્છ જીલ્લામાં શાંતીને ડહોળવાના પ્રયાસો જે રીતે કરવામાં આવી રહ્યા છે તેની સામે વિરોધ પ્રદર્શીત કરવા માટે આજે સામાજિક સદભાવના સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી

કચ્છ

2018-05-04 14:06:25

છેલ્લા થોડા સમયથી વિવિધ ધર્મના ધર્મસ્થાનોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને સોશીયલ મીડીયાના માધ્યમથી કચ્છની કોમી એકતાને તોડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે જે ખરેખર દુખદ છે

છેલ્લા કેટલાક સમયથી ભુજ સહિત સમગ્ર કચ્છ જીલ્લામાં શાંતીને ડહોળવાના પ્રયાસો જે રીતે કરવામાં આવી રહ્યા છે તેની સામે વિરોધ પ્રદર્શીત કરવા માટે આજે સામાજિક સદભાવના સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ જીલ્લામાં છેલ્લા થોડા સમયથી વિવિધ ધર્મના ધર્મસ્થાનોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને સોશીયલ મીડીયાના માધ્યમથી કચ્છની કોમી એકતાને તોડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે જે ખરેખર દુખદ છે આના બનાવો અંગે તાત્કાલીક તપાસ કરીને ગુનેગારોને ઝડપી લેવાની આવેદનપત્રમાં માંગ કરાઇ છે. આ આવેદનપત્ર આપતી વખતે આર.એસ.એસ.ના અગ્રણી શ્રી દિલીપભાઇ દેશમુખ, નવીનભાઇ વ્યાસ, અખીલેશભાઇ અંતાણી, રાજેશ વાઘેલા. અશોક મોરબીયા, ડો. જય અંજારીયા, નિપુણ માંકડ, હિંમતસિંહભઆઇ, શંભુભાઇ નંદા, કીરણ પટેલ, હરપાલસિંહ જાડેજા, પ્રદિપ શાહ, હરેશ જોષી વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આ અગ્રણીઓએ ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.