કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

ભુજ તાલુકાના દહિંસરા ગામે શ્રી સહજાનંદ સપાદ શતાબ્દી મહોત્સવ એવમ શ્રીમદ સત્સંગી ભુષણ પંચાન્હ પારાયણની ઉજવણી ઉત્સાહભેર થઇ

કચ્છ

2018-05-03 14:33:02

બહેનોના સ્વામીનારાયણના નવા મંદિરની પાયાવીધી કરવામાં આવી હતી

ભુજ તાલુકાના દહિંસરા ગામે શ્રી સહજાનંદ સપાદ શતાબ્દી મહોત્સવ એવમ શ્રીમદ સત્સંગી ભુષણ પંચાન્હ પારાયણની ઉજવણી ઉત્સાહભેર થઇ રહી છે. અહીં બહેનોના સ્વામીનારાયણના નવા મંદિરની પાયાવીધી કરવામાં આવી હતી. બપોરના દહિંસરા ખાતે નગરયાત્રા નીકળેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. આ પ્રસંગે પધારેલા આચાર્યશ્રીએ મહોત્સવમાં સહભાગી થયેલાઓની સાથે ચંચળ ન્યુઝના શ્રી સંજયભાઇ ઉપાધ્યાયનું સન્માન કરેલ હતું. મુખ્ય યજમાન જાદવા રામજી ખીમાણી તથા સહ યજમાન રવજી માવજી જેશાણી પરિવાર રહેલ છે. આ પ્રસંગમાં ભાગ લેવા માટે વિદેશથી હિતેશભાઇ જેશાણી, રવજીભાઇ ખીમાણી, નાનજીભાઇ વસાણી, ગોપાલભાઇ માયાણી, વિશ્રામભાઇ ખીમાણી, વિશ્રામભાઇ માયાણી, પરબતભાઇ અજાણી, કાંતીભાઇ ખીમાણી, રમેશભાઇ વરસાણી, વિગેરે ખાસ દહીંસરા પધારેલ છે. આ ઉપરાંત તથા સમગ્ર કચ્છમાંથી હરિભક્તો ઉત્સાહભેર રહેલ છે. આ મહોત્સવ અંગે અગ્રણીઓ ચંચળ ન્યુઝ સાથે વાત કરી હતી.