કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

18-10-18 | ગુરુવાર

લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ અને વરિષ્ઠ ગુરુ ભગવંચ શ્રી ભાસ્કરજી મહારાજ સાહેબના સુશિષ્યા પુ. કોમલજી મહારાજ દ્વારા અનંતને અભયદાન વિષય પર પાંચે ગચ્છ માટે જાહેર પ્રવચન યોજાયું

કચ્છ

2018-05-01 14:26:11

પુજ્ય મહાસતિજીએ જૈન ઘર કેવો હોવો જોઇએ તેની સમજ આપવાની સાથે જણાવ્યું હતું કે જીભ પર સંયમ નહીં રાખીએ તો સંસાર બગડી જશે તેમ ખાવામાં સંયમ નહીં રાખીએ તો શરીર બગડી જશે

લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ અને વરિષ્ઠ ગુરુ ભગવંચ શ્રી ભાસ્કરજી મહારાજ સાહેબના સુશિષ્યા પુ. કોમલજી મહારાજ દ્વારા અનંતને અભયદાન વિષય પર પાંચે ગચ્છ માટે જાહેર પ્રવચન યોજાયું હતું. પુજ્ય મહાસતિજીએ જૈન ઘર કેવો હોવો જોઇએ તેની સમજ આપવાની સાથે જણાવ્યું હતું કે જીભ પર સંયમ નહીં રાખીએ તો સંસાર બગડી જશે તેમ ખાવામાં સંયમ નહીં રાખીએ તો શરીર બગડી જશે. ચીતની પ્રસન્નતાઓનો આધાર આપણા આહાર પર છે ત્યારે દરેક કંદમુળને ત્યાગવાથી ચીત્તની પ્રસન્નતા વધે છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે દાતાઓની દિલેરીને પણ બીરદાવી હતી. પુ. જિનશ્રી મહાસતીજીના પચ્ચીસમા સંયમ પર્યાયના ઉપલક્ષમાં બસોથી વધારે ભાવીકોએ કંદમુળના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. સંઘ રત્ન સુશ્રાવક શ્રી રાજુભાઇ એમ. ભાછાના સહયોગથી અને પ્રેરણાથી પ્રદીપભાઇ શાહ, રમીલાબેન દોશી, કાંતાબેન મહેતા અને ચંપકબેન શાહે લાભ લીધો હતો. આ પ્રસંગે જયેશ જી. શાહ, પુનીત શાહ, વાડીલાલભાઇ દોશી, અશ્વીનભાઇ શાહ, મહેશભાઇ લાકડાવાલા, પ્રમુખ શ્રી બાબુલાલભાઇ સંઘવીએ સહકાર આપ્યો હતો.