ભુજ શહેર અને તાલુકાના વધુ ૪૯ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા 

download-3052.jpg
September 29,2020 679

ભુજ શહેર અને તાલુકાના વધુ ૪૯ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, 

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં શ્રીજી કૃપા, છછ ફળીયા, ખેતરપાળ મંદિરની બાજુમાં આવેલ પુનિત જમનાદાસ સોનીનું ઘર (શ્રીજી કૃપા-ત્રણ માળની ડેલી) કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં મોટાપીર ચાર રસ્તા પાસે મદીનાનગરમાં આવેલ ઉમર ફારૂક ખત્રીના ઘર સહિત બાજુમાં સૈયદ મંજુરઅલી યુસુફનું ઘર, પાછળ આવેલ દુકાન તથા મેમણ લતીફ હારૂનનું ઘર કુલ-૩ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં છઠ્ઠીબારી રીંગરોડ પર દેવમ એપાર્ટમેન્ટમાં આવેલ રવિલાલ રૂપસી પારેખનું ઘર, કાંતિલાલ સોમચંદ મોરબીયાનું ઘર તથા વિપુલ કાંતિલાલ મોરબીયાનું ઘર કુલ-૩ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં હાથીસ્થાન શાળા નં.૫, જુની સેન્ટ્રલ જેલ પાછળ, મછીયારા ફળીયામાં આવેલ જમીલાબેન શેખનું ઘર, બાજુમાં ઈમરાન ઉસ્માન શેખનું ઘર, સામેની બાજુ ગોહિલ ઝુલ્ફીકારનું ઘર તથા બીજી બાજુનો ચોક કુલ-૩ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં ત્રિમંદિર રોડ પર પાણીના ટાંકા પાસે આવેલ અર્પણ રાજેન્દ્રભાઇ ઠકકરનું ઘર (ઘર નં.૮૦) કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં ઉપલી પાળ જન્નત મસ્જિદની બાજુમાં આવેલ અંજનાબેન જોતિન્દ્ર ગોરનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં છછ ફળીયું વોકળા ફળીયાની બાજુમાં આવેલ પુષ્પાબેન અમૃતલાલ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્ક-૧ મહિલા આશ્રમ પાસે આવેલ ઘરળા પ્રજ્ઞાબેન નરેન્દ્રભાઇના ઘર સહિત બાજુમાં જયંતિલાલ જોશીનું ઘર, કુણાલ ખેતશી વાળંદનું ઘર તથા બિપિનકુમાર શિવલાલ કડિયાનું ઘર કુલ-૪ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં લવકુશ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.બી-૯ તથા ઘર નં.બી-૧૦ કુલ-૨ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં સરદાર પટેલ નગર, હરિપર રોડ પર આવેલ જીગર જગદીશભાઇ દોશીનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં એમ.ઈ.એસ. રોડ પર કલાપુર્ણમ સોસાયટીમાં આવેલ ઈશાનભાઇ જયેશભાઇ મહેતાનું ઘર (ઘર નં.૭૧-એ) કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ટાઇપ સ્કવેર વિલામાં આવેલ ઘર નં.૭ (ધર્મેશભાઇ જયંતીલાલ પારેખ) ના ઘરથી ચંદ્રકાંતભાઇ શાહના ઘર સુધીકુલ-૪ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ટાઈમ સ્કવેર વિલામાં આવેલ ઘર નં.૧૮ (બિનદીબેન પ્રવિણાભાઇ કોરડીયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્ક-૨ મહિલા આશ્રમ પાસે આવેલ રમેશ સોમા વસાવાના ઘર સહિત બાજુમાં કમલેશકુમાર વસાવાનું ઘર, રમેશ રામદાસનું ઘર તથા અબ્બાસ કતિયારનું ઘર કુલ-૪ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલ વાસમાં આવેલ કિશોર ખીમજીભાઇ વરસાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે આશાપુરા સોસાયટીમાં આવેલ કલ્પેશ મેઘજીભાઇ ઉમરાણીયાનું ઘર કુલ-૧ ઘરને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના ધાણેટી ગામે રબારીવાસમાં રામદેવપીર શેરીમાં આવેલ ગોકર હીરાભાઇ રબારીના ઘરથી પુરીબેન નાથાભાઇ રબારીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા ઉગમણા (ચકાર) ગામે રિલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં આવેલ ગણપતભાઇ જેઠાભાઇ ભગતના ઘરથી ભરત નારણ ધોળુના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૭/૧૦ સુધી, ભુજ શહેરમાં સેવનસ્કાય બંગ્લોઝમાં આવેલ પ્રદિપસિંહ વિક્રમસિંહ જાડેજાનું ઘર કુલ-૧ ઘરને તા.૮/૧૦ સુધી, ભુજ શહેરમાં લાખા ફળીયામાં આવેલ કાશીબેન ગોવર્ધનદાસના ઘર સહિત આજુ-બાજુના અન્ય ત્રણ ઘર (બંધ ઘર) કુલ-૪ ઘરોને તા.૮/૧૦, ભુજ શહેરમાં ઘનશ્યામનગર દરજી કોલોનીમાં આવેલ ચમનલાલ ફતેસિંગ સંગવી (મકાન નં.૨૫) નું ઘર કુલ-૧ ઘરને તા.૮/૧૦ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૫ માં આવેલ ધીરૂદાન માવલદાન બાટીના ઘરથી ધમેન્દ્રભાઇ સોનીના ઘર સુધી તથા સામેની બાજુ જિતેન્દ્ર કાંતિલાલ જોશીના ઘરથી આશિષભાઇ મહેતાના ઘર સુધી કુલ-૬ ઘર અને બંધ ઘર-૧ને તા.૮/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં પારેખ પેલેસ એપાર્ટમેન્ટમાં આવેલ સંજયભાઇ ત્રિભોવનદાસ મોરબીયાનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં કલ્યાણેશ્વર વાડીમાં આવેલ ઘર નં.બી/પ (નરેન્દ્રભાઇ વિસનજીભાઇ ભાટીયા) નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવ-શકિત દેવ એવેન્યુની બાજુમાં આવેલ મનહરસિંહ મહેન્દ્રસિંહ ગોલાનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં બેન્કર્સ કોલોનીમાં ભીડભંજન મહાદેવ મંદિરની બાજુમાં આવેલ નિતિનભાઇ વસંતલાલ કેશવાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં નાગેન્દ્ર પાર્ક, ખાદીબાગમાં આવેલ શશીબેન બાલા શર્માનું ઘર વાઘજીભાઇ રાજુ શર્માનું ઘર તથા મનસુખલાલ ઠકકરનું ઘર કુલ-૩ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં છછ ફળીયામાં લોહાણા મહાજન વાડી પાસે આવેલ જમનાદાસ સોનીનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં ઓધવવંદનામાં આવેલ ઘર નં.૨/૬૦ (સંજીવકુમાર રાય) નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં ગેરવાડી વંડીમાં આવેલ હર્ષદભાઇ ઠકકરનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં સંતોષી માંના મંદિરની સામે, માતૃછાયા સ્કુલ સામે આવેલ પ્રેમિલાબેન પરસોતમભાઇ ઠકકરના ઘરથી આશિષભાઇ હિમાંશુરાય ધોળકીયાના ઘર સુધી કુલ-૨ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં શરદબાગની સામે ‘‘માતૃછાયા’’ માં આવેલ રાજેશ્વરીબા જાડેજાનું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં લંઘા શેરીમાં આવેલ રંજનબેનઠકકરનું ઘર તથા બાજુમાં કાન્તિભાઇ ઠકકરનું ઘર કુલ-૨ ઘરોને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં જયુબીલી ગ્રાઉન્ડ પાસે અક્ષયરાજ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૩૦૧ (શૈલેષ ભગવતીપ્રસાદ પુરોહિત) ના ઘરથી ઘર નં.૩૦૬ (કાનજીભાઇ જેઠાભાઇ પટેલ) ના ઘર સુધી કુલ-૬ ઘર અને ૩ બંધ ઘરોને તા.૧૦/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ભટૃવાળી વિસ્તારમાં આવેલ લાલજી પાંચા સેંધાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ તાલુકાના ભુજોડી વર્ધમાનનગર ગામે નેમનાથ એન.સી.-૭૨ (રસિકલાલ નાગજી શાહ) ના ઘર સહિત અશોક રવિલાલ વોરાના ઘરથી જયંતીલાલ જેમલ શાહના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં હિનાપાર્ક-૧ સુરલભીટ રોડ પર આવેલ ઘર નં.૯૦ (અલીમામદ હારૂન ચાકી)નું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ ઉપર નાગરિક સોસાયટીમાં આવેલ ઘર નં.૬બી (આનંદ હરીદાન ગઢવી) નું ઘર કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં કેમ્પ એરિયામાં કેમ્પ પોલીસ ચોકી સામે આવેલ ‘‘ભુજ હાઉસ’’ કુલ-૧ ઘરને તા.૧૦/૧૦ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં આવેલ ઘર નં.બી-૫૩ (સુરેન્દ્ર નવીનચંદ્ર ઠકકર)નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં યોગેશ્વરધામ આર.ટી.ઓ.માં આવેલ ઘર નં.૪૮ (દિપ કનુભાઇ ઠકકર)નું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ શહેરમાં રેવેન્યુ કોલોનીમાં આવેલ ઘર નં.૧૦-બી (પુષ્પદાન ગઢવી) નું ઘર કમ્પાઉન્ડ કુલ-૧ ઘરને તા.૮/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ગામે મલવાડી વિસ્તારમાં આવેલ જયેશભાઇ રતિલાલ સોનીના ઘરથી શંકર મંદિર સુધીના કુલ-૧૧ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે માધવ રેસીડેન્સીમાં આવેલ રાજશી રામદેવ કંડોરીયાના ઘરથી વિનોદ નાનાલાલ ઠકકરના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલવાસમાં આવેલ રસિક વિશ્રામ પાંચાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે આર.એસ.એસ. ચોક પાસે આવેલ વેલબાઇ કલ્યાણ કુંવરજી હાલાઇનું ઘર કુલ-૧ ઘરને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના મમુઆરા ગામે સુથાર પ્રતાપ ગોપાલના ઘરથી હસખુમ ગોપાલના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે મેઇન બજારમાં આવેલ વિનોદ દેવજી ધોળુના ઘરથી જમણી બાજુ નવલસિંહ જાલમસિંહ જાડેજાના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૯/૧૦ સુધી, ભુજ તાલુકાના કોટડા (ઉગમણા) ગામે અજોરીયા વિસ્તારમાં આવેલ પરસોતમ જીવરાજ ધોળુના ઘરથી શાન્તાબેન શામજી ધોળુના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૯/૧૦ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.

Top