ભુજના વધુ ૨૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા 

download-3050.jpg
September 23,2020 2883

ભુજના વધુ ૨૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

 

ભુજ,

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરના કેમ્પ એરિયામાં મેન્ટલ હોસ્પિટલની બાજુમાં આવેલ સંજેશ વાઘેલાના ઘર સહિત હિતેશ વાઘેલા, અલીમામદ હિંગોરજા, સલીમ ખોજા તથા અબ્દુલભાઇ હિંગોરજાનું ઘર સહિત કુલ-૫ ઘરોને તા.૪/૧૦ સુધી, ભુજ શહેરના લાલટેકરીમાં રાધા એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલ ઘર નં.૨૦૧ થી ૨૦૫ તથા ત્રીજા માળે ઘર નં.૩૦૧ થી ૩૦૫ સુધી કુલ-૧૦ ઘરોને તા.૪/૧૦ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં નવકાર બંગ્લોઝમાં આવેલ વર્ધમાન સુભાષભાઇ વોરાના ઘર સહિત ડેનીસ પોટાનું ઘર તથા દર્શનભાઇ રાઠોડનું ઘર કુલ-૩ ઘરોને તા.૪/૧૦ સુધી, ભુજ શહેરમાં જય હિંદ કોલોનીમાં સુરલભીઠ રોડ પર આવેલ સાજીદ અજીજ કમલાણીના ઘર સહિત ફાતમાબાઇ અબ્દુલ્લાના ઘરથી માંજોઠી ઉસ્માન લતીફના ઘર સુધી કુલ-૪ ઘરોને તા.૪/૧૦ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં કેશરવ્યુ એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે આવેલ ઘર નં.૧૦૧-એ, ૧૦૧-બી, ૧૦૨ તથા ઘર નં.૧૦૭ કુલ-૪ ઘરોને તા.૪/૧૦ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલ વાસમાં મણીનગર મંદિરની બાજુમાં આવેલ દિનેશ માવજી વરસાણીનું ઘર કુલ-૧ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં પુનિતવન પાસે સિલ્વર પાર્કમાં આવેલ જગદીશભાઇ ચર્તુભુજ ઠકકરનું ઘર તથા સામેની બાજુ ઘર નં.૧૩/એ (હરીશભાઇ જગદીશભાઇ રૂપારેલ) નું ઘર કુલ-૨ ઘરોને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં સિમંધર સોસાયટી ત્રિમંદિર પાછળ આવેલ કલ્યાણજી પ્રેમજી દાવડાના ઘરથી છેલ્લા બંધ ઘર સુધી કુલ-૬ અને ૧ બંધ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં મણીભદ્રનગર ત્રિમંદિર પાછળ આવેલ દિલીપ છનાલાલ નાયકના ઘરથી છેલ્લા બંધ ઘર સુધી કુલ-૪ ઘર અને ૧ બંધ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં જીમખાના પાસે આવેલ ‘‘દિવ્ય કૃપા’’ પ્લોટ નં.૧૦-એ (મણીલાલ શંભુલાલ શેઠ) નું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગર દરજી કોલોનીમાં આવેલ કીર્તિભાઇ ભાઇચંદ વોરાના ઘરથી દિનેશ અમીચંદ ગાંધીના ઘર સુધી સામેની બાજુ પાર્વતીબેન પ્રેમજી સોનીના ઘરથી કીર્તિભાઇ ખેતશી વોરાના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં કોડકી રોડ પર અંબાજી મંદિરની બાજુમાં આવેલ રમેશચંદ્ર મુરજી જોશીના ઘરથી સામેનું એક ઘર તેમજ બાજુના બે ઘર તથા સવાભાઇ મહેશ્વરીના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં શ્રીજીનગર, અરિહંતનગર, મહાવીરનગર રોડ પર આવેલ કૌશલબેન ભુપેન્દ્રદાનના ઘરથી મયુર દિનેશભાઇ જોષીના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં અનમ રીંગરોડ પર અફીણવાળી શેરીમાં આવેલ કુંજલબેન રીમેશ જોશીનું ઘર કુલ-૧ ઘરને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં અપનાનગર-૨ સેજવાલા માતમમાં આવેલ તોસિફ ઈકબાલ કુરેશીનું ઘર તથા બાજુમાં રજાક અલીનું ઘર કુલ-૨ ઘરોને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં સમુરાડેલીમાં આવેલ રીઝવાનબેન અબ્દુલરજાક સુમરાના ઘરથી સુમરાગની અબુબખરના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં મણીભદ્ર એપાર્ટમેન્ટમાં આવેલ ભરત મગનલાલ શાહ (ઘર નં.૧૦૧) ના ઘરથી ઉષાબેન દર્શનભાઇ મહેતા (ઘર નં.૧૦૨) ના ઘર સુધીને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર્સ (અજય ઘનશ્યામ ગોર) નું ઘર તથા બાજુમાં પંકજ જગદીશ વણકરનું ઘર કુલ-૨ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં લુહાર ચોકમાં આવેલ નર્મદાબેન જયંતિલાલ લોહારનું ઘર તથા બાજુમાં ભાવેશભાઇ ભાનુશાળીનું ઘર કુલ-૨ ઘર ને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવ આરાધનામાં આવેલ મહેશ મગનભાઇ પરમારના ઘરથી વીરૂભા સિંધલના ઘર સુધી તેમજ કવનભાઇ અંજારીયાનું ઘર, સામેની બાજુ પંકજભાઇ પરમારનું ઘર તથા ધાબા ઉપર ભાડુઆતનું ઘર કુલ-૪ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં ગરબી ચોકમાં આવેલ મંજુલાબેન રાજેન્દ્રના ઘર સહિત સામેની બાજુ શરદ રવજી લોહારનું ઘર તથા શૈલેષ ખત્રીનું ઘર કુલ-૩ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં ગ્રીનપાર્ક કોલોનીમાં આવેલ ઘર નં.૨૫/એ (ગીરીશભાઇ લક્ષ્મીશંકર જોશી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવપાર્ક-૩ માં આવેલ ઘર નં.જે-૧૪ (ચેતનભાઇ ઈશ્વરભાઇ ભાવાણી) ના ઘરથી ઘર નં.જે-૧૬ (બંધ ઘર) સુધી તથા સામેની બાજુ ઘર નં.કે-૩ (સુમિતભાઇ પુજારા) ના ઘરથી ઘર નં.કે-૫ (ભગીરથ હરસુખ વોરા) ના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૨/૧૦ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર ચંદનબાળા એપાર્ટમેન્ટમાં આવેલ ફલેટ નં.૩૦૧ થી ૩૦૪ સુધી અને ફલેટ નં.૨૦૩,૨૦૪ સુધીનેતા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં નિર્મલસિંહની વાડીમાં ભાવિક એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૩૪/એ, ‘કલ્પ’ (વિનોદભાઇ ગાંધી) ના ઘર સહિત જયાબેન જોશીનાઘરથી છેલ્લા બંધ ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમા૦ આર.ટી.ઓ.શેરી નં.૧૨ માં આવેલ ઈશ્વરલાલ ગોરના ઘરથી બિહારીલાલ ગોરના ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૩/૧૦ સુધી, ભુજ શહેરમાં શિવહરીનગરમાં રાજ ફર્નિચરની બાજુમાં આવેલ વસીમ શેખાના ઘર સહિત ગણેશ મેતીયાના ઘરથી અજીતભાઇ મંડલના ઘર સુધી કુલ-૫ ઘર અને ૨ બંધ ઘરોને તા.૩/૧૦ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામના જુનાવાસમાંવેમ્બલી પાર્ક સોસાયટીમાં કાનગર હરિગર ગોસ્વામીના ઘરથી દેવેન્દ્ર ભગવાન ગોકાણીના ઘર સુધી તથા સામેની લાઇનમાં બહાદુરસિંગ ગીરીધરસિંગના ઘરથી છેલ્લા બંધ ઘર સુધી કુલ-૬ ઘરોને તા.૩/૧૦ સુધીને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલ છે.

Top