કચ્છ જીલ્લામાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ 
coronavirus_in_mp_2_5976012_835x547-m-2717.jpg
May 22,2020 4404

કચ્છ જીલ્લામાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ

ભુજ
આજે કચ્છ જીલ્લામાં કોરોનાના ત્રણ જેટલા પોઝીટીવ કેસ સામે આવેલ છે જેમાં રાપર તાલુકાના સેલારી ગામે 38 વર્ષીય પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.જ્યારે અંજાર તાલુકાના જુની દુધઇ ગામે 33 વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.આ ઉપરાંત ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામે એક 21 દિવસની બાળકીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે.વહીવટીતંત્ર દ્વારા સતાવાર યાદીમાં આ વિગતો પુરી પાડવામાં આવેલ છે.

Top