કચ્છ જીલ્લામાં આજે કોરોનાના ૪ પોઝીટીવ કેસ 
1584338439626-2716.jpg
May 21,2020 2553

કચ્છ જીલ્લામાં આજે કોરોનાના ૪ પોઝીટીવ કેસ

કચ્છ જિલ્લામાં આજે કોરોનાના ૪ પોઝિટીવ કેસ સામે આવેલ છે. જેમાં ભચાઉ તાલુકાના ચોપડવા ગામે રહેતા ૪૬ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝિટીવ આવેલ છે. આ ઉપરાંત ભચાઉ તાલુકાના આધોઈ ગામે રહેતા ૪૪ વર્ષના પુરુષ તથા આધોઈ ગામે રહેતા ૩૪ વર્ષના પુરુષ તથા ભચાઉ તાલુકાના ઘરાના ગામે રહેતી ૧પ વર્ષની યુવતીનો રીપોર્ટ પોઝિટીવ આવેલ છે.

Top