Breaking News : કચ્છના ક્રીક વિસ્તારમાંથી 24 લાખનું ચરસ ઝડપાયું 
sp-2707.jpg
May 20,2020 914

Breaking News : કચ્છના ક્રીક વિસ્તારમાંથી 24 લાખનું ચરસ ઝડપાયું

ભુજ
કચ્છના ક્રીક વિસ્તારમાંથી આજે24 લાખનું ચરસ તરતું મળી આવ્યુ છે.આ અંગે કચ્છ જીલ્લા પોલીસ વડા સૌરભ તોલંબીયાના જણાવ્યા મુજબ જખૌ ક્રીક વિસ્તારમાં તપાસ દરમ્યાન શેખરણ પીર ટાપુ વિસ્તારમાંથી પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન ચરસના 16 પેકેટ મળી આવ્યા હતા.આ પેકેટ દરીયામાંથી તરતા તરતા ક્રીક વિસ્તારમાં આવ્યા હોવાની શંકા સેવાઇ રહી છે.પોલીસની ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે.પ્રાથમિક દ્રષ્ટીએ આ ચરસ દરીયામાં તરતા તરતા ક્રીક વિસ્તારમાં આવ્યુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યુ છે.

Top