કચ્છ અને ગાંધીનગરથી ગુજરાતી અને હિન્દી ભાષામાં એકસાથે પ્રસિદ્ધ થતું એકમાત્ર દૈનિક

27-05-18 | રવિવાર

ચંચલ ન્યુઝ માં તમાર સ્વાગત છે
કચ્છ

પ્રાથિમક શાળા, આંગણવાડીની મકાનો સહિત જર્જરીત બિલ્ડીંગોનો સર્વે કરવા સંબંધિત વિભાગને આદેશ આપવા સાથે તમામ વિભાગોને ૧૫મી જુન સુધીમાં પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવા નિર્દેશ અપાયાં

કચ્છના મુન્દ્રાસ્થિત ટાટાના કોલ આધારિત પાવર પ્લાન્ટ સામેનો કેસ અમેરિકાની કોર્ટમાં સુનાવણી શરુ

કચ્છના મુન્દ્રાસ્થિત ટાટાના કોલ આધારિત પાવર પ્લાન્ટ સામેનો કેસ અમેરિકાની કોર્ટમાં સુનાવણી શરુ

બુધા ઇસ્માઇલ જામના સહિત કેટલાક માછીમાર અને ગામલોકોએ આ પાવર પ્લાન્ટનો વિરોધ કર્યો છે

ખાવડા પાસે આવેલા સુપ્રસિદ્ધ કાળા ડુંગર ખાતે દત્તાત્રેય ભગવાનના મંદિરમાં તેમના સાનિધ્યમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી

ખાવડા પાસે આવેલા સુપ્રસિદ્ધ કાળા ડુંગર ખાતે દત્તાત્રેય ભગવાનના મંદિરમાં તેમના સાનિધ્યમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રુક્ષ્મણી વિવાહના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી

દત્ત ભગવાનના મંદિરના પ્રાંગણમાં ચાલી રહેલ આ શ્રીમદ ભાગવત કથામાં રુક્ષ્મણી વિવાહ પ્રસંગે નાની બાળાઓએ રુક્ષ્મણી તથા કૃષ્ણનું સ્વરુપ ધારણ કર્યું હતું

રાજકોટમાં દલીત યુવાન મુકેશભાઇ વાણીયાને ઢોર માર મારી તેનું મોત નીપજાવવાના બનેલા બનાવના ઘેરા પડઘા પડ્યા

રાજકોટમાં દલીત યુવાન મુકેશભાઇ વાણીયાને ઢોર માર મારી તેનું મોત નીપજાવવાના બનેલા બનાવના ઘેરા પડઘા પડ્યા

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ બનાવના વિરોધમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટર મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવીને આ મામલે રજુઆત કરવામાં આવી

ભુજમાં લોહાણા મહિલા મંડળ દ્વારા લોહાણા મહિલાશ્રમમાં રહેતી મહિલાઓ માટે ભજન સ્પર્ધા યોજવામાં આવી

ભુજમાં લોહાણા મહિલા મંડળ દ્વારા લોહાણા મહિલાશ્રમમાં રહેતી મહિલાઓ માટે ભજન સ્પર્ધા યોજવામાં આવી

હાલમાં પરમ પવિત્ર પુરૃષોત્તમ માસ ચાલી રહેલ છે અને તેની ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે

આશાપુરાધામ ખાત્રોડ ડુંગર તથા રેલડી મોટી ખાતે તળાવો ઉંડા કરવાના કામોનો શાસ્ત્રો કતવિધિએ શુભારંભ

આશાપુરાધામ ખાત્રોડ ડુંગર તથા રેલડી મોટી ખાતે તળાવો ઉંડા કરવાના કામોનો શાસ્ત્રો કતવિધિએ શુભારંભ

કચ્છર પ્રદેશ તેની જળપ્યાસ બુઝાવવા સુજલામ-સુફલામનો પુરેપુરો લાભ ઉઠાવે તે સમયનો તકાદો છે

કચ્છમાં સામાજીક સેવા ક્ષેત્રે લોકસેવાના પ્રકલ્પો દ્વારા વિવિધ સેવા કાર્યો કરતી ભુજ રોટરી કલબના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પ્રસંગે ટાઉનહોલ, ભુજ કાર્યક્રમ યોજાયો

કચ્છમાં સામાજીક સેવા ક્ષેત્રે લોકસેવાના પ્રકલ્પો દ્વારા વિવિધ સેવા કાર્યો કરતી ભુજ રોટરી કલબના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પ્રસંગે ટાઉનહોલ, ભુજ કાર્યક્રમ યોજાયો

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કોઇ આપત્તિ આવે તો મહાજન દોડી જાય તે રીતે આજના યુગના મહાજન ગણાતાં રોટેરીયનો પોતાની સેવા દ્વારા સામાજીક ઉત્તર દાયિત્ય નિભાવે છે

નખત્રાણા તાલુકામાં છેલ્લા થોડા દિવસોમાં ગૌ વંશ પર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે

નખત્રાણા તાલુકામાં છેલ્લા થોડા દિવસોમાં ગૌ વંશ પર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે

નખત્રાણા તાલુકામાં વાડીઓના રખોપા કરતા રખેવાળો દ્વારા છેલ્લા ચાલ દિવસોમાં ગૌ વંશો પર એસીડ અને કુહાડી વડે હુમલા કરવાના બનાવો બની રહ્યા છે

મુંદરા ખાતે અદાણી જુથ દ્વારા ઇલેકટ્રીક બસના ઉત્પાદનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરુ કરવાના ચક્રો ગતીમાન થયા

મુંદરા ખાતે અદાણી જુથ દ્વારા ઇલેકટ્રીક બસના ઉત્પાદનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરુ કરવાના ચક્રો ગતીમાન થયા

અદાણી જુથ ગુજરાતમાં મુંદ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક મેન્યુફેકચરિંગ બેઝ સ્થાપવા વિચારે છે

બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજ આગામી 9મી જૂનથી 7 દિવસ માટે કચ્છના મહેમાન

બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજ આગામી 9મી જૂનથી 7 દિવસ માટે કચ્છના મહેમાન

મહંતસ્વામીના પધરામણીના સમચાર વાયુવેગે ફરી વળતા હરિભક્તોમાં આનંદની લાગણી ફેલાઇTalk show

Your Voice

Got any important information / news? Fill in the form below :