OUR GUJARAT NEWS

ટૂર પેકેજના નામે 60 લાખ રૂપિયાની છેતરપીંડીની નોંધાઈ ફરિયાદ

અમદાવાદના પાલડીમાં નરેશ નાગર નામના વ્યક્તિ વિરુદ્ધ ટૂર પેકેજના નામે 60 લાખ રૂપિયાની છેતરપીંડીની નોંધાઈ ફરિયાદ, નવેમ્બર 2019થી અંદમાન-નિકોબારની ટૂરના નામે પડાવ્યા હતા રૂપિયા, નાણા લીધા બાદ ટુરનું આયોજન નહીં કરીને આચરી છેતરપિંડી

(Visited 1 times, 1 visits today)