OUR GUJARAT NEWS

38 વર્ષીય જૈન સાધ્વી કીર્તિકા મહારાજજી ગુમ થયાં

શામળાજી-હિંમતનગર હાઇવે પર સુનોખ ગામ પાસેથી ગુરુવારના સવારે 4.15 વાગ્યાથી સાધ્વી ગુમ થયાની શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે  38 વર્ષીય જૈન સાધ્વી કીર્તિકા મહારાજજી ગુમ થયાંની ફરીયાદમાં જણાવાયું છે

(Visited 1 times, 1 visits today)