SHORT LATEST NEWS

રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા

સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા.

 

(Visited 1 times, 1 visits today)