Braeking News

કોરોના સંકટના આ બે રાજ્યોમાં 7 જૂન સુધી પ્રતિબંધો લંબાવાયા

હવે ગોવા અને હિમાતલ પ્રદેશમાં  કોરોના વાયરસને કારણે 7 જૂન સવારે સાત વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંકટ હાલ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું. દરોરજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકોના આ વાયરસના કારણે જીવ પણ જઈ રહ્યા છે. તેની વચ્ચે ઘણા રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. […]

Braeking News

સંભવિત ‘તૌકતે’ વાવાઝોડા સંદર્ભે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

ભુજ,શનિવાર; રાજ્યમાં અને ખાસ કરીને સમગ્ર કચ્છ પર તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાની ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા તાજેતરના બુલેટીનના પગલે આજરોજ કલેક્ટરશ્રી પ્રવિણા ડી. કે ના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં ઉભી કરાયેલી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી. તારીખ ૧૮ થી ૨૦મી મે ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળા […]