SHORT LATEST NEWS

ચીનની રસી લઈને 90 દેશ પસ્તાઈ રહ્યા છે

મોંગોલિયાએ અડધાથી વધુ વસતીને રસી આપ્યા પછી પણ આ તમામ દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દેશએ ચીનની સિનોફાર્મ અને સિનોવૈક રસી પર વિશ્વાસ મૂક્યો હતો મોંગોલિયા, સેશેલ્સ અને બેહરીન જેવા અનેક દેશોમાં રસી લગાવવાની ઝડપ હતી આદેશોએ તેમની 50થી 68% વસતીને રસી આપી દીધી છે. આમ છતાં, ગયા અઠવાડિયે સંક્રમણ વધવાના કેસમાં […]

SHORT LATEST NEWS

31 જૂલાઇ સુધી ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કરવા SCનો આદેશ

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે, 10 દિવસમાં ધોરણ-12ની મુલ્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ સાથે 31મી જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરવા પણ આદેશ આપ્યો છે.

SHORT LATEST NEWS

અમદાવાદ સ્ટેશન પરથી ફરીથી દોડશે આ 18 ટ્રેન

 અમદાવાદથી પસાર થતી અને ચાલવાવાળી 9 જોડી ટ્રેનો ફરી શરૂ થઈ છે.  અમદાવાદથી દોડતી અને પસાર થતી કુલ 18 ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. જે નીચે મુજબ છે. 1. ટ્રેન નંબર 02009 મુંબઇ-અમદાવાદ શતાબ્દી સ્પેશિયલ 28 જૂન 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. 2. ટ્રેન […]

SHORT LATEST NEWS

ગુજરાતમાં આપને મોટી આશા, આવતીકાલે DyCM મનિષ સિસોદીયા આવશે ગુજરાત

દિલ્લીના  AAPના નેતાઓના પ્રવાસ વધ્યાંગુજરાતમાં આપને મોટી આશા,  દિલ્હીના મુખ્યમંત્રી બાદ આવતીકાલે DyCM મનિષ સિસોદીયા આવશે ગુજરાત, સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન અનેક લોકો આપમં જોડાશે

SHORT LATEST NEWS

કોંગ્રેસે તૈયાર કર્યો કોરોના પર શ્વેતપત્ર , આજે રાહુલ ગાંધી કોરોનાને લઈને કરશે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસે તૈયાર કર્યો કોરોના પર શ્વેતપત્ર , આજે રાહુલ ગાંધી કોરોનાને લઈને કરશે પ્રેસ કોન્ફરન્સ

SHORT LATEST NEWS

જે લોકોને વેક્સિન મુકાવી છે તે જ લોકોને મફત અનાજ આપવું જોઈએ

ગુજરાતના રાજ્ય વિકાસ મંત્રી યોગેશ પટેલે  કહ્યું કે જે લોકોને વેક્સિન મુકાવી છે તે જ લોકોને મફત અનાજ આપવું જોઈએ. સમગ્ર મામલે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની વાત કરી છે  

SHORT LATEST NEWS

ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં વિસ્તરણ થવાનું નથી

ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં વિસ્તરણને લઇ CM રૂપાણીની સ્પષ્ટતા, કહ્યું- મંત્રી મંડળના વિસ્તારની વાત હવામાં છે, વિસ્તરણ થવાનું નથી

SHORT LATEST NEWS

વૈષ્ણોદેવી બ્રિજ તૈયાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ખુલ્લો મુકશે

અમદાવાદ ગાંધીનગરને જોડતો 1.5 કિલોમીટર લાંબો વૈષ્ણોદેવી બ્રિજ તૈયાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સવારે જનતા માટે ખુલ્લો મુકશે