HANUMAN CHALISA

અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં મોટું ગાબડું (NSDL)ની કાર્યવાહી પછી ફફડાટ

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં 43500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના લીધે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં મોટું ગાબડું પડ્યું છે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 15%, અદાણી પોર્ટસ એન્ડ ઇકોનોમિક ઝોન 14%, અદાણી પાવર 5%, અદાણી ટ્રાન્સમિશન 5%, અદાણી ગ્રીન એનર્જી 5%, […]