National News

લોકોને કોવિડની વેક્સિન માટે લોકોને મજબુર ન કરી શકાય

ટેક્સી અને ઓટો ડ્રાઇવરે તેમના  પણ વેક્સિનેશનની માહિતી જાહેર કરવી જોઇએ. જેથી લોકો વિના સંકોચ અને નિશ્ચિત થઇને તેની સેવાનો લાભ લઇ શકે. મેઘાલય હાઇકોર્ટે ગુરૂવારે સરકારને કહ્યું કે, લોકોને કોવિડની વેક્સિન માચે મજબુર ન કરો પરંતુ તેને આ માટે અનરોધ કરી શકાય. જબરદસ્તી વેક્સિનેશન વ્યક્તિના મૂળભૂત અધિકારીનું હનન છે મેઘાલય હાઇકોર્ટે  જણાવ્યું હતું કે, […]

National News

એમ્સના આઈસીયૂમાં એડમિટ વુદ્ધોથી વધારે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના મોત થયા

એમ્સના આઈસીયૂમાં એડમિટ વુદ્ધોથી વધારે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોના મોત થયા છે. આ ચોંકાવનારો ખુલાસો એમ્સની સ્ટડીમાં થયો છે.  એમ્સના આઈસીયૂમાં 247ના મોત થયા છે. જેમાં 42.1 પર્સન્ટ મરનારા લોકોની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચેની હતી, આઈસીયૂમાં મરનારા 94.74 ટકામાંથી એક અથવા તેનાછી વધારે લોકોમાં કોર્મોબિડિટીઝ જોવા મળી છે. ફક્ત 5 ટકા એવા લોકોના […]

National News

એરલાઇન વિસ્તારા ઇકોનોમી ક્લાસની કિંમત 1,099 રૂપિયા સેલ ચાલુ

ઘરેલુ એરલાઇન વિસ્તારા મોનસૂન સેલ 2021 લઈને આવી છે. આ સ્પેશિયલ સેલ  ફક્ત 48 કલાક માટે છે. એરલાઇન કંપની વિસ્તારાએ જણાવ્યું કે, મુસાફરીના ત્રણેય વર્ગો માટે ભાડુ ઉપલબ્ધ છે, જેમાં ઇકોનોમી ક્લાસની કિંમત 1,099 રૂપિયા, પ્રીમિયમ ઈકોનોમી 2,099 રૂપિયા અને બિઝનેસ ક્લાસ 5,999 રૂપિયા છે.

GANDHINAGAR NEWS National News

પ્રશાંત કિશોર અને શરદ પવારની 15 દિવસમાં આજે ત્રીજી બેઠક મળી નવા સમીકરણો રચાય છે

પ્રશાંત કિશોરે આજે ફરી એક વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. ખાસ વાત એ છે કે પ્રશાંત કિશોર અને શરદ પવારની પંદર દિવસની અંદર આ ત્રીજી મુલાકાત છે. એક કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી છે. આ મુલાકાત શરદ પવારના દિલ્હી સ્થિત આવાસ પર યોજાઇ હતી. આગામી લોકસભા ચૂંટણીમાં […]

National News

મુંબઈમાં એક મહિલાએ 7 વર્ષના પુત્ર સાથે 12મા માળથી પડતું મૂક્યું

મુંબઈના અંધેરી વિસ્તારના કાંદિવલીમાં 44 વર્ષની મહિલાએ 12 માળેથી પડતું મુકતાં તેનું અને તેની સાથે 7 વર્ષના પુત્રનું મોત થયેલ છે આ મહિલાનું નામ રેશ્મા તેંત્રિલે અને તેના  7 વર્ષના પુત્ર ગરુણને લઈને 12મા માળેથી પડતું મૂક્યું હતું. રેશ્મા પૂર્વ પ્રત્રકાર હતી અને એક મહિના પહેલાં કોરોનાથી તેના પતિનું નિધન થયું હતું. પતિના મોત બાદ […]

National News

FIRને રોકવા માટે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટને કરી અપીલ

અલગ અલગ રાજ્યોમાં થયેલ FIRને રોકવા માટે બાબા રામદેવે સુપ્રીમ કોર્ટને કરી અપીલ આ ફરીયાદો આઇ. આઇ. એમ.ના વિવાદ બાદ કરવામાં આવેલ છે અને ગુજરાત સહિત જુદાજુદા રાજ્યોમાં એશોશીએશનના સભ્યોએ ફરીયાદો નોંધાવેલ છે

National News

ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોના  નવા કેસ: 50,848 મૃત્યુ: 1,358 (કુલ: 3,90,660)

ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોના  નવા કેસ: 50,848 (કુલ: 3,00,28,709) રિકવર કેસ: 68,817 (કુલ: 2,89,94,855) એક્ટિવ કેસ: 6,43,194 મૃત્યુ: 1,358 (કુલ: 3,90,660)

National News

ત્રીજો કે ચોથો મોરચો ભાજપને પડકાર નહીં ફેંકી શકે , એનડીટીવી સાથે વાતચીતમાં પ્રશાંત કિશોર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે10 2024માં થનારી લોકસભા ચૂંટણી અંગે ત્રીજા મોરચાની અટકળો વચ્ચે શરદ પવાર અને પ્રશાંત કિશોરની છેલ્લા 10 દિવસમાં બે વાર મુલાકાત થઈ ચૂકી છે. પ્રશાંત કિશોરે 11 જૂનના રોજ શરદ પવારની તેમના […]